બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photos: જોયો તમન્ના ભાટિયાનો ન્યૂ લૂક્સ! રાધા રાણી બનીને સોશ્યલ મીડિયા પર છવાઇ, લોકોએ લીધી આડેહાથ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:48 PM, 26 August 2024
1/5
2/5
3/5
સ્ત્રી-2ના સક્સેસ બાદ તમન્ના ભાટિયાએ ફેમસ ફેશન ડિઝાઈનર કરણ તોરાણીના નવા કલેક્શન લીલાઃ ધ ઈલ્યૂઝન ઓફ લવ માટે રાધા બનીને ફોટોશૂટ કરાવ્યું છે. કરણ તોરાણીએ આ ફોટોશૂટમાં રાધા રાણી અને કૃષ્ણના પ્રેમ વિશે જણાવ્યું છે. તેને જ ધ્યાનમાં રાખીને તમન્નાનું લેટેસ્ટ ફોટોશૂટ કરવામાં આવ્યું છે.
4/5
એવામાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટોઝમાં તમન્ના ભાટિયાને કૃષ્ણ બનેલા શખ્સની સાથે રાસ પણ રમતા જોઈ શકાય છે. જોકે લોકોને એક્ટ્રેસનો લુક તો પસંદ આવ્યો પરંતુ તેમનો રાશ પસંદ ન આવ્યો. તેને જોયા બાદ લોકો ભડકી ઉઠ્યા છે અને ફોટોને ડિલિટ કરવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ