HappyBirthdayKrishna / નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી....ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

krishna janmashtami celebration 2019 india gujarat dwarka

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ગુજરાત સહિત ભારતભરમાં કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ દેશભરના કૃષ્ણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ