ધર્મ / 18 કે 19 ઓગસ્ટ? ક્યારે છે જન્માષ્ટમી? જ્યોતિષોમાં મત-મતાંતર, જાણો શુભ મુહૂર્ત-પૂજા વિધિ

krishna janmashtami 2022 date kab hai janmashtami 2022 18 august know shubh muhurt

આ વખતે જન્માષ્ટમી 18 ઓગષ્ટે મનાવવામાં આવશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ધી યોગનુ નિર્માણ પણ થઇ રહ્યું છે. 18 ઓગષ્ટની રાત્રે 8 વાગ્યેને 42 સુધી વૃદ્ધી યોગ રહેશે. ત્યારબાદ ધ્રુવ યોગ શરૂ થશે. જે 19 ઓગષ્ટે રાત્રે 8 વાગ્યેેને 59 મિનિટ સુધી રહેવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ