સ્પોર્ટ્સ / ભારતનો 'પ્રસિદ્ધ' બૉલર છવાયો : કૃષ્ણાએ ડેબ્યુ મૅચમાં જ તોડ્યો 24 વર્ષ જૂનો રેકોર્ડ

Krishna breaks 24-year-old record in debut match

ફાસ્ટ બોલર તરીકે ડેબ્યુ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલી જ મૅચમાં  શાનદાર પ્રદર્શન કરીને લોકોનુ દિલ જીતી લીધુ હતુ સાથે જ 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ