સ્વાસ્થ્ય ચેડાં / લ્યો આ વખતે વંદો નહીં પાઉંમાંથી નીકળ્યું ઉંદરનું મૃત બચ્ચું, મોરબીની બેકરીમાં બની આ ઘટના

Krishna bakery pav Mites Morbi gujarat

મોરબીની ક્રિષ્ના બેકરીના પાઉમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકના પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું છે. શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના બેકરીમાં આ ઘટના બની છે. માલિકે લાકડાનો ટુકડો હોવાનું કહીને વાત ટાળી દિધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ