સલામ / રૂ.1500નો પગાર લઈને મધ્યાહન ભોજન પીરસતી મહિલા રાતોરાત કરોડપતિ બનશે

koun banega crorepati 11 second crorepati female babita tade wins rs 1 crore

કોન બનેગા કરોડપતિ અમરાવતીમાં રહેતી બબિતા આ સીઝનની બીજી કરોડપતિ બનવાની છે જેની કહાની પણ ખૂબ જ પ્રેરણા આપનારી છે. ખિચડી બનાવીને મહિને 1500 રૂપિયા કમાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ