રાજસ્થાન / જ્યુસ પીવા ગયા અને સાથે લઇને આવ્યા કોરોના, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

kota rajasthan 9 people corona infected

રાજસ્થાનના કોટા શહેરમાં એક અજીબ ઘટના બની છે. અહીં ચોપાટી બજાર સ્થિતિ એક જ્યુસ સેન્ટરમાં જ્યુસ પીવાથી 9 લોકોને કોરોનો વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. જો કે, આ ઘટના અંગેને સમાચાર વાયુવેગે પ્રસરી જતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ