BREAKING / રાજસ્થાન: કોટાના 'અપના ઘર આશ્રમ'માં ફુડ પોઈઝનિંગથી હડકંપ મચ્યો, 3 લોકોના મોત, 15થી વધારે બિમાર

kota apna ghar ashram food poisoning 3 children died

રાજસ્થાનના કોટા જિલ્લામાં એરોડ્રમ સર્કલ પર આવેલ પોલિટેક્નિકલ કોલેજની જૂની બિલ્ડીંગમાં ચાલતા 'અપના ઘર આશ્રમ'માં ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ