રાજસ્થાન / કોટામાં 8 કલાકમાં 9 નવજાત શિશુઓના મોતથી હાહાકાર; પરિવારે કહ્યું અમે મદદ માટે પોકારતા રહ્યા અને સ્ટાફ સુઈ ગયો

Kota 9 infants die within 8 hours, staff allegedly slept while families pleaded for help

રાજસ્થાનના કોટાની જેકેલોન હોસ્પિટલમાં બુધવારે રાત્રે 9 થી ગુરુવારે સવારે 10:30 વાગ્યાની વચ્ચે માત્ર 8 કલાકમાં 9 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ