અમદાવાદ / ફાઇનાન્સ કંપનીનો બ્રાંચ મેનેજર 2.32 કરોડનું સોનુ લઇ રફુચક્કર

Kosamattam Finance Branch Manager Police Complain

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીના ખાતેદારોએ જમા કરાવેલા સોનાના દાગીના અને રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ થઇ છે. ફાઈનાન્સ કંપનીનાે બ્રાન્ચ મેનેજર ખાતેદારોએ જમા કરાવેલા રૂ.૨.૩૨ કરોડના સોનાના દાગીના અને ૨.૮૩ લાખની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ