ટૂંકાગાળામાં મોટી સિદ્ધિ / પાટણની દિકરી કરાટેમાં નેશનલ ચેમ્પિયન બની, ઢોલ નગારા સાથે કોમલ આચાર્યનું કરાયું ભવ્ય સ્વાગત

Komal Acharya of Patan became the National Champion in Karate

દિલ્હીમાં યોજાયેલ નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં પ્રથમ વિજેતા ટીમ ગુજરાત બની, કોમલ આચાર્યના શાનદાર પ્રદર્શનથી ગુજરાતને નેશનલ કરાટેમાં બે એવોર્ડ મળ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ