કોરોના / દેશનો પ્રથમ કિસ્સો : ગાંધીનગરમાં બફર ઝોનમાંથી પકડાયેલા દિપડાને કરાયો ક્વૉરન્ટાઈન

kolwada ayurvedic college near gandhinagar lockedown quarantine

એક તરફ કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે ત્યારે તાજેતરમાં ગાંધીનગરમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ દીપડો હોસ્પિટલના બાથરૂમમાં પુરાયો હતો જો કે, ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને ઝડપી પાડ્યો છે. જો કે બન્યું હતું એવું કે દીપડાને ક્વોરેન્ટઇન કરવાની ફરજ પડી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ