કોલકાતા / વિશ્વના પ્રથમ નાગરિક રોબોટને પત્રકારે CAA-NRCનો સવાલ પૂછી નાખ્યો અને પછી થયું આવું

Kolkata worlds first humanoid Sophia attend press conference

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. ભારતની બીજી યાત્રા પર ગયેલી રોબોટ સોફિયાની પહેલી પ્રેસ કોન્ફ્રેંસ યોજાઈ હતી.જ્યાં તે 65 દેશોની મુલાકાત લીધા પછી આવી હતી. પરંપરાગત લાલ અને સફેદ બંગાળી સાડીમાં સજ્જ સોફિયાને કોલકાતાના નઝરુલમંચ ઓડિટોરિયમમાં આવકારવામાં આવી હતી. સોફિયા, વિશ્વનો પ્રથમ રોબોટ નાગરિક અથવા હ્યુમનોઇડ રોબોટ છે. સોફિયાની રચના ચાર વર્ષ પહેલાં હોંગકોંગ સ્થિત એક પ્રયોગશાળામાં કરવામાં આવી હતી. તે હ્યુમનોઇડ સાઉદી અરેબિયન નાગરિકત્વ ધરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ