ધરપકડ / કોલકાતામાં ISનાં ચાર શકમંદ આતંકીઓ ઝડપાતાં મચ્યો હડકંપ

Kolkata police is 4 members bangladeshi indian arrested

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ખોફનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ચાર આતંકીઓને કોલકાતા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ને મોટી સફળતા મળી છે. એસટીએફ દ્વારા આઇએસ સાથે સંકળાયેલ બાંગ્લાદેશી આતંકીવાદી સંગઠન નિયો-જમિયતુલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના ચાર શકમંદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર શકમંદ આતંકીઓમાં ત્રણ બાંગ્લાદેશી છે અને એક ભારતીય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ