BIG BREAKING / બંગાળમાં ફરીથી ખેલા હોબે: KMCમાં ઐતિહાસિક પ્રચંડ જીત તરફ TMC, ભાજપ-કોંગ્રેસનાં સૂપડા સાફ

Kolkata Municipal Corporation Election Results TMC SWEEPS

પશ્ચિમ બંગાળમાં દીદીનો જાદૂ લોકોના માથે ચડયો હોય તેવા પરિણામો આવી રહ્યા છે, કોલકાતામાં તેમની પાર્ટી પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ