KKR vs CSK / IPL માં કોલકાતાનો આ રેકોર્ડ સાંભળીને CSK ફેન્સને પરસેવા છૂટી જશે

kolkata knight riders in ipl 2021 final two time champions kkr vs csk kkr vs dc

કોલકત્તા નાઈટ રાઈડર્સે બુધવારે થયેલા રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાની ટીમ આઈપીએલ 2021ના ફાઈનલમાં પહોંચી ગઇ છે. હવે 15 ઓક્ટોબરે આ ખિતાબ જીતવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તાની ટીમો સામ-સામે આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ