ઘર્ષણ / મમતાના ગઢમાં બબાલ વધી, ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘમાસાણ

kolkata clashes between bjp workers and police due to protest against mamata banerjee

પશ્ચિમ બંગાળમાં હિંસા બંધ થવાનું નામ નથી લઇ રહી. હવે એક નવા મામલામાં બે દિવસથી ગાયબ બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળી આવી છે. જે બાદ પ.બંગાળમાં તણાવ વધી ગયો છે. પં.બંગાળમાં હિંસાને લઇને પહેલાથી જ સત્તારૂઢ ટીએમસી અને બીજેપી આમને-સામને છે. હવે વધુ એક બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યા બાદ તણાવ વધતો નજરે પડી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ