BIG NEWS / કલકત્તા: ડ્યૂટીમાં તૈનાત પોલીસકર્મીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, મહિલાની હત્યા બાદ ખુદને મારી દીધી ગોળી

kolkata bullets fired near bangladesh high commission policeman commits suicide

કલકત્તાના પાર્ક સર્કસ વિસ્તારમાં શુક્રવાર બપોરે લગભગ સવા બે વાગ્યે બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન પાસે અંધાધૂંધ ગોળીઓ ચાલી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ