દુર્ઘટના / બંગાળઃ કોલકાતાની એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ સહિત 9ના મોત, CM-PMએ કરી સહાયની જાહેરાત

kolkata-7-people-killed-in-a-fire-in-the-13th-floor-of-a-building

ગઇકાલે રાત્રે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં આગ લાગતા ફાયરવિભાગના કર્મચારીઓ સહિત કુલ 9 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ