ગાંધીનગર / LRD મેરિટ પ્રક્રિયામાં વિવાદઃ માલધારી સમાજની મહિલાઓના આંદોલનને હવે આ સમાજનું સમર્થન

Koli society support Maldhari society women movement lrd merit process Controversy

છેલ્લા એક મહિનાથી ન્યાયની માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. LRDની પરીક્ષામાં અન્યાયને મુદ્દે માલધારી સમાજ આંદોલન કરીને ન્યાયની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે આ મહિલા આંદોલનને કોળી સમાજે પણ ટેકો આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ