અપીલ / પોતાના મેન્ટર અને આઇકોન એવા સચિન માટે વિરાટે કરી આવી અપીલ

Kohli urges fans to vote for Sachin in Laureus Sporting Moment

લેજન્ડ ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાનો ફ્રેન્ડ, ટીમમેટ, મેન્ટર અને આઇકોન ગણાવતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન  વિરાટ કોહલીએ ક્રિકેટફેનને અપીલ કરી છે, તેઓ લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ 2000-2020 એવોર્ડ્સ માટે સચિનને વોટ કરે.

બ્રેકિંગ ન્યૂઝ