સ્પોર્ટ્સમેન સ્પિરિટ / દુખાવાથી જમીન પર પટકાયો રુટ, બીસીસીઆઈને ધોની યાદ આવી ગયો

kohli streched joe roots legs while first test match

ચેન્નાઈનાં ચેપોકમાં અશ્વિનનાં બોલ પર છક્કો માર્યા બાદ જો રુટ પગમાં દુખાવાને લીધે મેદાનમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ કોહલી તેની પાસે ગયો અને સ્ટ્રેચિંગ કરવા લાગ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ