ક્રિકેટ / પાકિસ્તાન સામેની મેચ પહેલા મસ્તીના મૂડમાં દેખાયા કોહલી -હાર્દિક, BCCIએ શેર કર્યો VIDEO

Kohli-Hardik appeared in a fun mood before the match against Pakistan, BCCI shared VIDEO

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેનો પહેલો મેચ રમશે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમે બ્રિસ્બેનમાં બે વોર્મ-અપ મેચ રમવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ