ક્રિકેટ / સચિને આપી સલાહ, વિરાટસેના જો આ કામ કરશે તો ચોક્કસથી વર્લ્ડકપ આવશે

 kohli-cannot-single-handedly-win-world-cup-2019-sachin-tendulkar

સતત સારુ પ્રદર્શન કરતા રહેવુ  અને રોજ નવા રેકોર્ડ બનાવતા રહેવાનું તો જાણે વિરાટ કોહલીની  આદત થઇ ગિ છે, પણ ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવુ છે કે, તે એકલો વર્લ્ડકપ ન જીતાડી શકે અને અન્ય સાથે ખિલાડીઓએ પણ સારુ ફોર્મ કરવુ પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ