નિરાશા / કોહલીએ ફરી તોડ્યું કરોડો ચાહકોનું દિલ, આ કેવી પનોતી છે? VIDEO જોઈને પૂર્વ કેપ્ટન પર દયા આવી જશે

Kohli broke the hearts of millions of fans again, how is this? Watching the VIDEO would be a pity for the former captain

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનુ કંગાળ પ્રદર્શન યથાવત છે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં પણ કોહલી કશુ ખાસ ઉકાળી શક્યા નથી અને માત્ર 11 રન બનાવીને આઉટ થયા. ઈંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર મેટી પૉટ્સે તેમને બોલ્ડ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ