સ્વીકાર / કોહલીએ સ્વીકારી પોતાની ભૂલ, ટીમ ઈન્ડિયાએ ચૂકવવી પડી શકે છે મોટી કિંમત

Kohli admits his mistake, Team India may have to pay a big price

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરી સેન્ચ્યુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડબ્રેક જીત પ્રાપ્ત કરી છે. ક્રિકેટ પ્રેમી અત્યારે આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે એક માઠા સમાચાર સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ