Daily Dose / બાંગ્લાદેશની હારમાં KOHLI પર લાગ્યો આરોપ, શું છે મામલો?

તાજેતરમાં T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યો છે. ત્યારે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈન્ડિયાએ જીત મેળવી હતી, પરંતુ કેટલાક લોકોને ઈન્ડિયાની જીત પચી નથી. તેથી લોકોએ એક મુદ્દો ઉઠાવ્યો છે કે વિરાટ કોહલીએ મેચ દરમિયાન ફેક ફિલ્ડિંગ કરી હતી. તો શું છે આ ફેક ફિલ્ડિંગ અને તેને લઈને ICC ના નિયમ શું છે? તે જાણવા માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ