ગીરસોમનાથ / કોડીનારમાં શીંગવડા નદીમાં ઘોડાપુર આવ્યું

ગીરસોમનાથના કોડીનારમાં શીંગવડા નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી કોઝવે પર ફરી વળતા બાઇક સવાર ફસાયો. બંને બાઇક સવારનો સ્થાનિકોએ કર્યો બચાવ.

બ્રેકિંગ ન્યૂઝ