Video / ગીર સોમનાથના કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની સામે વિરોધ, યુવાનો ઉતર્યા છે ઉપવાસ પર

ગીર-સોમનાથના કોડીનારની અંબુજા સિમેન્ટ કંપની સામે નોકરીની માગ સાથે વડનગરના યુવાનો ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસ પર ઉતરેલા યુવાનોમાંથી 3ને હોસ્પિટલ ખસેડાયાં છે. છેલ્લા 5 દિવસથી યુવાનો ઉપવાસ પર ઉતર્યા છે. પોલીસે યુવાનોને બળજબરીપૂર્વક હોસ્પિટલ ખસેડાયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ