બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાલક પર કાળ બનીને ફરી વળ્યું રોલર, રિવર્સ ગિયરમાં હોવાથી દુર્ઘટના, જુઓ હ્રદય કંપાવતો વીડિયો

કોડીનાર / ચાલક પર કાળ બનીને ફરી વળ્યું રોલર, રિવર્સ ગિયરમાં હોવાથી દુર્ઘટના, જુઓ હ્રદય કંપાવતો વીડિયો

Last Updated: 04:22 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનારના કરેડા ગામમાં રોલર ચાલક ઉપર રોલર ફરી વળતા મોત, રોલરની પાછળ બેટરીના છેડા આપવા ચાલક ગયો હતો

ફરી એકવાર ગંભીર દૂર્ઘટનાના CCTV સામે આવ્યા છે. ગીર સોમનાથમાં કોડીનારના કરેડા ગામમાં રોલર ચાલક ઉપર રોલર ફરી વળતા કમકમાટી ભર્યું મોત થયું છે. કરેડામાં મનરેગાના રોડના કામ માટે રોલર ગામમાં આવ્યું હતું જ્યા ચાલક રોલરની બેટરીના વાયર સરખા કરતા સમય આ દૂર્ઘટના બની હતી

રોલર ચાલક ઉપર જ રોલર ફરી વળ્યું

કરેડામાં રોલર રિવર્સ ગિયરમાં હતું અને અચાનક ચાલુ થતાં નીચે ઉભેલા ચાલકને કચડી નાંખ્યો હતો. જેના પગલે રોલરચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. રોલરની પાછળ બેટરીના છેડા આપવા ચાલક ગયો હતો. દીવાલમાં રોલર ટકારાયા બાદ ફરી ચાલક ઉપર ફરી વળ્યું હતું.

PROMOTIONAL 11

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર સંજય પટોળીયાની ધરપકડ, અન્ય 5 હોસ્પિટલોને પણ સમન્સ

સમગ્ર ઘટનના CCTV વાયરલ

સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, રોલર અચાનક જ ચાલું થઈ જાય છે અને નીચે ઉભેલા ચાલક પર ચડી જાય છે, ત્યારબાદ એક દિવાલ અને વૃક્ષ સાથે અથડાઈને ફરી ચાલક પર ચડી જાય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Roller on Roller Driver Kareda Roller Accident Gir Somnath News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ