ટ્રાવેલ / 2020માં દુનિયાના સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાં ભારતનું આ સ્થળ, શું છે જોવાલાયક?

Kochi emerges as top trending destination globally

કેરળના સૌથી મહત્ત્વપુર્ણ શહેરોમાં એક કોચ્ચી હાલમાં દુનિયાભરના પર્યટકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. યાત્રાની ઓનલાઇન જાણકારી આપનારી એક કંપનીના જણાવ્યા અનુસાર ટ્રેંડિંગ ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાં કોચ્ચી હાલમાં પહેલા નંબરે છે. 2020માં યાત્રીઓના સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટીનેશનનું લિસ્ટ તૈયાર કરાયુ હતુ. આ વર્ષે લિસ્ટમાં બે નવી શ્રેણી બનાવાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ