નિધન / વિશ્વના શ્રેષ્ઠ બાસ્કેટ બોલ ખેલાડી કોબી બ્રાયંટ અને તેમની 13 વર્ષની દીકરીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત

kobe bryant basketball legend dies in helicopter crash

બાસ્કેટબોલના જાદુગર કોબી બ્રાયંટનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું છે. જ્યારે ઘટના બની તે સમયે હેલિકોપ્ટરમાં કુલ 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી કોઈને બચાવી શકાયા નથી. ઉલ્લેખનીય છે કે ઘટના સમયે બ્રાયંટની સાથે તેમની 13 વર્ષની દીકરી પણ હતી જેનું પણ મોત નીપજ્યું છે. કોબી બ્રાયંટની ગણતરી દુનિયાના મહાન ખેલાડીમાં થતી હોવાથી પ્રશંસકોમાં શોકની લહેર જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ