ધર્મ / જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય

Knowledge getting after The rise of devotion

ભવસાગરમાં 'ભજ ગોવિન્દમ્' દીવાદાંડીનું કામ કરે એવું કાવ્ય છે. શંકરાચાર્યજી પોતાના સમયના બ્રહ્મજ્ઞાની હતા. આદિશંકરાચાર્ય રચિત “ભજ  ગોવિંદમ્” જો ન વાંચ્યું હોય તો આ સોનેરી તક ચૂકશો નહી! એકત્રીસ શ્લોકોનું આ કાવ્ય લોકપ્રિય છે અને માધુર્યસભર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ