સાપ્તાહિક રાશિફળ / દારૂવાલાનું રાશિફળઃ કર્ક રાશિને માટે રહેશે સમય પડકાર જનક, સખત પરિશ્રમ કરવો પડશે

Know your Weekly Rashi Bhavishya of March First Week

માર્ચ મહિનો અને તેનું પ્રથમ અઠવાડિયું અનેક રાશિ માટે શુભ ફળ લઈને આવ્યો છે. આ અઠવાડિયા માટે દરેક રાશિનું રાશિફળ જણાવતાં નસ્તૂર દારૂવાલા કહે છે કે આ અઠવાડિયું દરેક રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. કર્ક રાશિને માટે સમય પડકાર જનક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તો વૃષભ રાશિના લોકોને માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળવાનો આ અવસર છે. તો જાણો મેષથી મીન રાશિના જાતકોને માટે કેવું રહેશે આ અઠવાડિયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ