દૈનિક રાશિફળ / કઈ રાશિને પ્રવાસથી થશે લાભને કોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિ ભવિષ્ય

Know your wednesday rashi bhavishya 1st january 2020

આજનો શુભ અંક 1 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય સવારે 11.01 થી 12.42 સુધી રહેશે. ભગવાન વિષ્ણુને તુલસી ધરાવાથી મનગમતું પરિણામ મળશે. આજનો મંત્ર ઓમ બુધાય નમઃ હતો. આજે વ્યક્તિને મગનું દાન આપવાથી મનગમતું ફળ મળશે.   

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ