દૈનિક રાશિ ભવિષ્ય / બુધવારે કોને થશે આકસ્મિક ધનલાભ અને કઈ રાશિને થશે પોતાના નિર્ણયથી નુકસાન

Know your Wednesday Rashi bhavishya

બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને તુલસી ચઢાવવાનું ખાસ મહત્વ છે. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે ધાણાનો ઉપયોગ ટાળવામાં આવે છે. બુધવારના દિવસે ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. જરૂરિયાત મંદ વ્યક્તિને મગનું દાન કરો તે પુણ્યનું કામ ગણાય છે. તો હવે જાણી લો કે તમારી રાશિમાં આજનો દિવસ શું લઈને આવ્યો છે અને તમારે કઈ વાતનું રાખવું પડશે ધ્યાન.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ