દૈનિક રાશિ ભવિષ્ય / તુલા રાશિને મળશે નોકરીની નવી તક, જાણી લો મંગળવારનું રાશિ ભવિષ્ય

Know Your Tuesday Rashi Bhavishya 26112019

કારતક વદ અમાસ અને મંગળવારનો દિવસ અનેક રાશિઓને લાભ અપાવશે. આજે બપોરે 12.15 થી 1.09 સુધી શુભ સમય રહેશે. આ સમયે તમે કોઈ પણ નવા કામની શરૂઆત કરી શકો છો. આજનો શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. ગણેશજીને પૂજા સમયે ગોળ ધરાવવાથી લાભ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી લીલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાનું ઉચિત માનવામાં આવે છે. ઓમ ભૌમાય નમઃ મંત્રના જાપથી દરેક રાશિના જાતકોને લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ