દૈનિક રાશિ ભવિષ્ય / કુંભ, મકર અને ધન રાશિને માટે આનંદમય દિવસ, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know Your Thursday Rashi Bhavishya 19122019

ગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભ રહેશે. ખાસ કરીને કુંભ, મકર અને ધન રાશિને માટે તમામ રીતે આજનો દિવસ સુખદાયી અને ફળદાયી નીવડશે. આજનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજના દિવસે તમારી આસપાસના તમામ લોકોને ખુશ રાખવાના પ્રયાસ કરવાથી લાભ મળે છે. માતાપિતાને વંદન કરવાથી પણ પુણ્ય મળે છે. ચણાની દાળનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. તો જાણી લો તમારું ગુરુવારનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ