દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક અને મીન રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know Your Sunday Rashi Bhavishya 15122019

અઠવાડિયાનો છેલ્લો દિવસ અને રવિવાર અનેક રાશિ માટે શુભ ફળ આપનારો રહેશે. અમુક રાશિને બાદ કરતાં દરેક વ્યક્તિને માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. રવિવારે સૂર્યદેવને અર્દ્ય આપવાથી પુણ્ય મળે છે. આ દિવસે ગોળનો ઓછો વપરાશ તમને રાહત આપે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણું પુન મળે છે. આજે શક્ય તેટાલ પ્રમાણમાં ગોળ, ઘઉં અને ફળનું દાન કરો. તમને અચૂક લાભ થશે.

બ્રેકિંગ ન્યૂઝ