દૈનિક રાશિ ભવિષ્ય / રવિવારે મિથુન રાશિને થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણી લો આજનું રાશિ ભવિષ્ય

Know Your Sunday Rashi Bhavishya 08122019

રવિવારનો દિવસ અનેક રાશિ માટે શુભ અને આરામદાયક રહેશે. આ દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાથી પુણ્ય મળે છે. આજના દિવસે ગોળનો વપરાશ ઓછો કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપથી લાભ થઈ શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી પણ લાભ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ