દૈનિક રાશિ ભવિષ્ય / મહિનાનો છેલ્લો શનિવાર કોને ફળશે અને કોણે રહેવું પડશે સાવધ, જાણો શનિવારનું રાશિ ભવિષ્ય

Know your Saturday Rashi Bhavishya 28122019

ડિસેમ્બર મહિનો અને 2019નો છેલ્લો શનિવાર અનેક રાશિ માટે મિશ્રફળદાયી દિવસ લાવ્યો છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થઈ શકે છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણો આજે કઈ રાશિને માટે કેવો રહેશે દિવસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ