દૈનિક રાશિ ભવિષ્ય / આજે કન્યા અને કુંભ રાશિના લોકોએ સાવચેત રહેવું, જાણી લો શનિવારનું રાશિ ભવિષ્ય

Know Your Saturday Rashi Bhavishya 07122019

શનિવાર અને સપ્તાહનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે મધ્યમ સાબિત થશે. કેટલીક રાશિના લોકોએ સાવધાની રાખવાની રહેશે તો કેટલીક રાશિને આજે સારા સમાચાર મળી શકે છે. શનિવારનો દિવસ હનુમાનજીનો હોઈ આ દિવસે તેમની પૂજાથી લાભ મળે છે. આ દિવસે કોઈનું અપમાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રના જાપથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આજે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ