Know your rights before going to a government office | Daily Dose
Daily Dose /
સરકારી ઓફિસમાં જતાં પહેલાં તમારા આ અધિકાર જાણી લો | Daily Dose
Team VTV09:28 PM, 19 Jan 23
| Updated: 09:31 PM, 19 Jan 23
બધાને ખબર છે કે ભારતની અંદર લોકશાહી છે, તેનો એવો મતલબ થાય છે કે લોકોના હાથમાં સત્તા છે પણ ઘણા એવા લોકો હોય છે કે જેણે તેમની પાસે કેટલા પાવર કાયદાએ આપ્યા છે તે જ ખબર નથી.કોઈપણ જાતની સરકારી સેવા છે તે કેટલા દિવસમાં મળવી જોઈએ તેનો સમય નક્કી કરેલો છે. જો એટલા સમયમાં તમને એ સેવા નથી મળી તો ફરિયાદ કરી શકો છો પણ કયા? જાણો સમગ્ર વિગત Daily Dose માં