રાશિફળ / મીન રાશિના જાતકોને જીવનસાથી સાથે તણાવ અને કન્યા રાશિના જાતકોની આર્થિક સમસ્યા દૂર થશે, જાણો આજનુ રાશિફળ

know your rashifal today

બુધવારનો શુભ અંક 9 છે. શુભ રંગ લીલો અને મોરપીંછ છે. આજે મગનું ભોજન કરવું અને તુલસીની પૂજા કરવાથી લાભ થઈ શકે છે. અપયશ મળે તેવા કામ ન કરવા સાથે જ ઓમ રીં બુધાય નમ: મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. સાથે જ મગ અને ચોખાનું દાન કરવું લાભદાયી છે. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ