રાશિફળ / મિથુન રાશિના જાતકોને આકસ્મિક ઘન લાભ થશે, કન્યા રાશિના જાતકોએ હેલ્થ સાચવવી, જાણો આજનું રાશિફળ

know your rashifal today

મંગળવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ લીલો અને મોરપીંછ છે. આ સાથે આજે સરસ્વતીની ઉપાસના કરવી. ભૂલથી પણ નાના બાળકોને પીડા ના આપવી. ઓમ રીં વદ વદ વાગ્વાદિની બુધજનન્યૈ સ્વાહા મંત્રનો જાપ કરવો. આ સાથે ગરીબ વિદ્યાર્થીને પુસ્તક-નોટબુકનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો મંગળવારનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ