ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / મિથુન રાશિના જાતકોને રહેશે માનસિક અશાંતિ અને કામકાજમાં મુશ્કેલી, જાણો મંગળવારનું રાશિફળ

Know Your Rashifal Of Tuesday

મંગળવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ આછો લાલ અને મરૂન છે. આજે તીર્થજળથી સ્નાન કરવાનું શુભ રહેશે. નાના ભૂલકાઓને દુઃખ ના આપવાની સાથે અને સાથે ઓમ મંગલાય સંકર્ષણાય નમઃ મંત્રા જાપથી સફળતા મળી શકે છે. આજના દિવસે મગનું દાન શુભ રહેશે. તો જાણી લો આજનું તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ