દૈનિક રાશિફળ / કર્ક રાશિને માટે રહેશે આજે ઉત્તમ દિવસ તો મેષ રાશિએ રહેવું સાવધ, જાણો મંગળવારનું રાશિફળ

know your Rashifal Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભ ફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 4 છે અને સાથે ઘેરો લાલ અને મરૂન કલર શુભ રહેશે. આજે ગણેશજીને મોદકનો પ્રસાદ ચઢાવવાથી લાભ થશે. આજે બાંધેલો લોટ ફ્રિઝમાં રાખવો નહીં.ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે. ગાયને ગોળ આપવાથી પણ પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ