દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિના જાતકોને થશે વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ, જાણો શું કહે છે મંગળવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashifal Of Tuesday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે શુભ ફળ આપનારો રહેશે. આજે મરૂન અને ઘેરા લાલ રંગના કપડાં પહેરવાથી લાભ થઈ શકે છે. તો આજનો શુભઅંક 2 રહેશે. શુભ સમયની વાત કરવામાં આવે તો બપોરે 12.15 થી 1.09 સુધીનો સમયગાળો શુભ છે. તો સાંજે 4.05 થી 5.46 સુધી રાહુ કાળ રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું આજનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ