દૈનિક રાશિફળ / સિંહ રાશિને માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashifal Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે સામાન્ય દિવસ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાથી લાભ થઈ શકે છે. નાના વ્યક્તિનું દિલ ન દુભાવવાની સલાહ આપવામાં આવે છે. ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ શુભફળ આપી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ