દૈનિક રાશિફળ / મિથુન રાશિને માટે પુરુષાર્થ ફળશે, સિંહ રાશિને રહેશે માનસિક તણાવ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashifal Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી દિવસ છે. આજે કૂળદેવીની પૂજા કરવાથી લાભ મળે છે. ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી પુણ્ય મળે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ